"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નિદાન

 images2.jpg

ગઈ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઉપડ્યો
ડૉકટરે
તપાસીને કહ્યું ;
‘પેટમાં’
સત્તાની  ગાંઠ છે.

ફિલિપ કલાર્ક (૨૭-૧૨-૧૯૪૦) ઉપનામ’રાજભારતી’. જન્મ ખેડા જિલ્લાના સામરાખામાં
.’નગર વસે છે'(૧૯૭૮), ટહુકી રહ્યું ગગન’ (૧૯૮૨) એમનો સંગ્રહો. આ ઉપરાંત બાળક કાવ્યો પણ લખ્યાં છે. ગ્રામજીવનની ઝંખના અને નગરજીવનની અકળામણ વિશેષ પ્રહટ થાય છે.

Advertisements

જૂન 2, 2007 - Posted by | મને ગમતી કવિતા

1 ટીકા »

  1. સત્તાની ગાંઠ નો જો નાણાકીય ઉપાય થાય તો એ ગાંઠ મોટી થવાની શકયતા ખરી…

    ટિપ્પણી by Rekha | જૂન 5, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s