"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક કાવ્ય-રમેશ પારેખ

0505101752551sunset_serenade_b.jpg 

 -કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તે એકે અક્ષર નથી ઊકતો મને…

મોરપીંછનો  જેના ઉપર  પડછાયો ના  પડિયો
શું વાંચું એ કાગળમાં  જે  હોય શાહીનો ખડિયો?
એ પરબિડિયું શું ખોલું જેની વાટ ન હોય આંખને..

મીરા કે પ્રભુ, શ્વાસ  અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય  લઈને  થેલો  ખાલી ખાલી
ચિઠ્ઠી  લખતાં વેંત  પહોચશે   સીધી   મીરાં કને…

જૂન 2, 2007 - Posted by | મને ગમતી કવિતા

3 ટિપ્પણીઓ »

  1. e prabidiyu shu kholu..jenee vata n hoy aankha ne….very nice.good selection.

    ટિપ્પણી by nilamhdoshi | જૂન 3, 2007

  2. સુંદર ગીત…. આભાર…

    ટિપ્પણી by વિવેક | જૂન 6, 2007

  3. સરસ કવિતા.

    ટિપ્પણી by પ્રતીક નાયક | જૂન 6, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: