"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-મનસુખ વાઘેલા

 showletter1.jpg

” Kalyug  naa Balkrushna”

*******************************

કોઈ  કહો  કે  પાર્થને   પક્ષી  છે   આંધળું;
હમણાં  તો   આમતેમ    ભટકતું હું તીર છું.

ઊભા  છે   લઈ   હાથમાં  એ  કર્ણ-કુંડાળો,
પાછો  કરું સ્વીકાર ! ના,ના, હું  વીર છું.

પૂછે  કોઈ   તો કહી દઉં   કે નાશ  છે  બધે,
ખેંચાઈ  શાપ  તો જ  બતાવું    કે ધીર  છું.

એક ક્ષણ જશે તો આ સભાય નગ્ન થઈ જશે,
આવો  હે શ્યામ! દ્રોપદીનું    છેલ્લું  ચીર છું.

‘મનસુખ’ ના  કુરુક્ષેત્રમાં  બાકી હજી ગઝલ,
મારી  શકી તો  મારજે  હમણાં   તો  મીર છું.

-મનસુખ વાઘેલા(૦૩૦૦૩-૧૯૫૦)

Advertisements

મે 31, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

  1. કલ્યુગનાં બાળક્રુષ્ના સરસ પિકચર લીધુ છે…સરસ છે.

    ટિપ્પણી by Rekha | મે 31, 2007

  2. Ghani vaar -Gazal karta phota interesting hoy chhe–

    ટિપ્પણી by Harnish Jani | મે 31, 2007

  3. hi i have gone thro’ur website i was wondering if u have any kind of

    ટિપ્પણી by meghna | જૂન 8, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s