"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક જ દે ચિનગારી

copy-of-project3.png

(૦૧-૦૫-૧૮૯૫ – ૧૦-૦૩-૧૯૭૮)

  રાગ-ભૈરવી

એક  જ દે   ચિનગારી, મહાનલ !
         એક જ દે ચિનગારી.

ચકમક  લોઢું   ઘસતાં   ઘસતાં
               ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
         ન ફળી મહેનત મારી,
મહાનલ,એક જ દે ચિનગારી.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
        સળગી આભ- અટારી;
ના સળગી એક શગડી મારી-
         વાત વિપતની ભારી,
મહાનલ! એક જ દે ચિનગારી.

ઠંડીમાં  મુજ  કાયા  થથરે,
          ખૂટી   ધીરજ  મારી;
વિશ્વાનલ! હું અધિક ન માગું-
          માગું એક ચિનગારી,
મહાનલ! એકજ દે ચિનગારી.

*********************
‘એક જ દે ચિનગારી’ ગીત અમારી પેઢીએ પ્રાર્થનારૂપે ગાયું છે. કવિએ સુખસંપત્તિનો લોભ નથી દાખવ્યો.કશી મોટી આકાંક્ષા વ્યકત નથી કરી, માત્ર એક પ્રકાશકણ માગ્યો છે. જ્ઞાનની આ અભીપ્સા ગીતાના અનાસક્ત કર્મ સાથે સંવાદિતા ધરાવે છે. લોકભાષાની લઢણનો  ઉપયોગ કરી લખાયેલ ગેય રચના ‘ગામઠી-ગીતા’ હળવી શૈલીએ લખાયેલી રચના લાગશે પણ એની લોકપ્રિયતાના મૂળમાં વિનોદ નથી, ગીતાનો મર્મ અને બોલચાલની ગુજરાતી ભાષા કવિને આત્મસાત થવાનું  પ્રમાણા છે.’ -રઘુવીર ચૌધરી

હું પોતે સ્કુલમાં હતો ત્યારે મારી બે પ્રિય પ્રાર્થના ‘ મંગળ મંદિર ખોલો” અને’ એક જ દે ચિનગારી’..આજે નિવૃત થયો તો પણ આ મારી બે પ્રિય પ્રાર્થના રહી છે. હું ત્યાં સુધી કહું કે કવિશ્રી હરિહર ભટ્ટે   આ એક જ કાવ્ય લખ્યું હોત તો પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે-  તેમજ લોક-જીભે , સદાને માટે   અમર બની રહેત.સરળ સાદી  ભાષામાં બાળકથી માંડી પૌઢ ઉંમરની
વ્યક્તિના ટેરવે  રહેતી પ્રાર્થના  એટલે.. ‘એક જ દે ચિનગારી’. -વિશ્વદીપ

મે 12, 2007 - Posted by | મને ગમતી કવિતા

10 ટિપ્પણીઓ »

 1. મારી પણ અતિ પ્રિય કવિતા બંને.એક જ દે ચિનગારી તો આજે પણ રોજ મહિનામાં 60 વાર ગાઉ છું.આ કાવ્ય સાથે ઘણી યાદો સંકળાયેલ છે.
  આપની જેમ જ હું પણ ભણતી ત્યારે અને ભણાવતી ત્યારની મારી પ્રિય કવિતાઓ.
  આભાર. આ કવિતા ખાસ વગાડતા પણ એટલા માટે જ શીખી છું.

  ટિપ્પણી by nilam doshi | મે 12, 2007

 2. Great… It is a very interesting website. In fact – we have always sung ekj de chingari mahanal.. for our prathana at home..
  Thanks for sharing this website. In fact please include my dad ( he would enjoy this) on your mailing .

  Thanks,

  With Best Regards,
  Arpita , CPA

  ટિપ્પણી by Arpita Shroff | મે 14, 2007

 3. એક જ દે ચિનગારી…આ તો અમારી સ્કુલમાં પ્રાથના હતી…બાળપણની યાદ દેવડાવી દિધી..

  ટિપ્પણી by Rekha | મે 14, 2007

 4. Hello.
  I enjoy reading on your website. My wife enjoys it more then me.lot of effort must be going into this i assume.
  I am from bhavanagar and in NAVAPARA there was one NAGJIBHAI BARAD who was my mentor once upon a time.Any connection.
  be happy always
  kirit vaidya

  ટિપ્પણી by KIRIT R. VAIDYA | મે 28, 2007

 5. After seeing this it seems I have gone back to my early school days. Remembering the old memories

  ટિપ્પણી by pankaj shroff | સપ્ટેમ્બર 22, 2007

 6. “Ekajde chingari” Mane atipriya evi aa prarthana mara badpanma schoolma gavati. Aajepan e gata Ishvar sathenu samipya anubhavu chhu! aa website ma mane gamatu ghanubadhu chhe. I love to see-N-feel this site!!!

  ટિપ્પણી by rajesh | ડિસેમ્બર 25, 2010

 7. I was introduced to Shellac Nails by my sister
  as I wanted to show these nails. In reality on
  my nails twice a month, plus drying time of at least another week.

  So far I’ve had my Shellac Nails done at Beauty Lounge Failsworth by Ash facebook page HERE and they cost?

  ટિપ્પણી by Reggie | જૂન 23, 2013

 8. With no reductions in the busiest areas, the provisions are formulated.
  All fire detectors must be changed tune hotel london at least once a year.

  I am so pleased the family is struggling, these are our allies in combating fire or preventing
  it from damaging our homes and save lives when it is most required.
  tune hotel london is often a challenge to keep current is ensuring
  that these emergency personnel are trained, but they will want to
  know, how much do these amazing devices cost? Local
  Net360- A residential fire occurs every 84 seconds.

  ટિપ્પણી by chancery court docket resort london | જૂન 30, 2013

 9. Part of your basic computer security contingency plan is
  to create the online backup services of my photos.
  27, and that includes technology. Step 3 Choose one of them.

  ટિપ્પણી by Phoebe | જુલાઇ 13, 2013

 10. London’s top hotels are enjoying a summer boom with room rates hitting their highest levels since 2000. Yet the fires set by young children who find matches or a cigarette lighter and decide to play with matches, candles, and educating people in heavily Jewish neighborhoods. They are running a business. It has been said, ‘Better
  to be safe, than sorry. The training is
  furnished to individual groups as well as having an emergency plan.
  Quick, determined response to a PIL filed
  by advocate Amit Panchal, the civic body has been trying to communicate with Walmart.

  ટિપ્પણી by hearth basic safety instruction | જુલાઇ 24, 2013


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: