"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-પુરુરાજ જોષી

marea11111111111111111112221.gif 

 ઉદાસીનું  ધુમ્મસ  ખસે  છે જ ક્યાં ?
પથ્થરનાં  ફૂલો   હસે   છે જ ક્યાં ?

ડામરની  સડકો  ને  ચોરસ મકાનો,
શહેરોમાં માણસ  વસે   છે જ ક્યાં ?

અમે  ધૂપસળી  થઈને સળગી રહ્યાં,
મંદિરની  મૂરત   શ્વસે  છે  જ ક્યાં?

નહીં  તો  ન   જીવતો રહ્યો  હોઉં હું ,
સ્મ્રુતિઓના  સર્પો   ડસે છે જ ક્યાં?

પુરુરાજ જોષીઃ(૧૪-૧૨-૧૯૩૮) નડિયાદમાં જન્મ. સાવલીની
 કોલેજમાં પ્રાધ્યાપક. ‘નક્ષત્ર’ એમનો કાવ્ય-સંગ્રહ.

મે 10, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. પથ્થરના ફુલો હસે છે જ કયાં….ખરેખર સાચી વાત કહેલ છે.

  ટિપ્પણી by Rekha | મે 10, 2007

 2. આમે ધૂપસળી થઇ ને સળગી રહ્યા
  મંદિરની મૂરત શ્વસે છે જ કયાં?

  સરસ રચના

  ટિપ્પણી by nilam doshi | મે 11, 2007

 3. સુંદર ગઝલ છે.

  ટિપ્પણી by shivshiva | મે 26, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: