"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક હતો રેઈનકૉટ-બકુલ ત્રિપાઠી

hight_statuya_0071.jpg 

 એક હતો રેઈનકૉટ
ને આપણે બે !
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ.

તું જ ઓઢને !

‘તારેજ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાએ  ને
બદતમીજીની હદ આવી ગઈ.

‘હું નહીં તમેજ ઓઢો’ એવી
હઠ લીધી તે નૂરજહાંએ.

હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?

સારું થયું ને ? કે…
બે હતા આપણે
ને  રેઈનકૉટ એક !

Advertisements

મે 6, 2007 - Posted by | મને ગમતી કવિતા

5 ટિપ્પણીઓ »

  1. તેમની જીવનઝાંખી વાંચો –

    http://sureshbjani.wordpress.com/2006/08/22/bakul_tripathi/

    ટિપ્પણી by સુરેશ જાની | મે 7, 2007

  2. રેઇનકોટ શબ્દ વાંચી કયાંક વાંચેલ આ સરસ પંક્તિ યાદ આવી ગઇ.

    “સંબંધોની મોસમના પહેલા વરસાદ માં આપણે ભીંજાતા હતા
    મને કયાં ખબર હતી કે,તેં રેઇનકોટ પહેર્યો છે?

    આવી કંઇક હતી.કદાચ કંઇ ભૂલ હોય શકે શબ્દો માં…

    ટિપ્પણી by nilam doshi | મે 7, 2007

  3. good

    ટિપ્પણી by shivshiva | મે 7, 2007

  4. બહુ સરસ કવિતા છે.

    ટિપ્પણી by Rekha | મે 7, 2007

  5. vert nice

    ટિપ્પણી by pravina kadakia | મે 7, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s