"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આવકાર્યે જાઉં છું

im_glad_were_friends31.gif 

 જીતનો    સંતોષ છે    એથીજ  હાર્યે   જાઉં છું,
ડૂબતો  જાઉં છું   આ તમને    ઉગાર્યે   જાઉં છું.

તું    નિવારે  છે   આફત તો  આવકાર્યે જાઉં છું,
આગને     ઠારે છે   એથી આગને ભાર્યે  જાઉં છું.

આગમન     એનું    થશે   એ વાટને    વાટમાં,
વાટ-જીવન   દીપ    કેરી     વધાર્યે   જાઉં છું.
 

કોઈ    સંજોગોને   વશ થાવું નથી મારે    કદી,
આંધીઓ    સામે સદા પાંખો   પ્રસાર્યે   જાઉં છું.

મારા    શબ્દથી   અમ્રુત   બની  એ     નિઝૅરે,
એટલે    ઘૂંટડા    કડવા    ઉતાર્યે       જાઉં છું.

જિંદગી   ટૂંકી  છે મંઝીલ    દૂરને લાંબી  સફર !
કઈ રીતે પહોચીશ’નાઝિર’ એ વિચાર્યે  જાઉં છું.

-નાઝિર
                                                                                                                                                                               

મે 5, 2007 - Posted by | ગમતી ગઝલ

1 ટીકા »

  1. આગમન એનુ થશે એ વાટમાં, વાટ-જીવન દીપ કેરી વધાર્યે જાઉં છું. બહુ સરસ ગઝલ છે.

    ટિપ્પણી by Rekha | મે 7, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: