"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હવે…

 thumbnailcair1vad.jpg

 હા,
હું જ હતો એ.
રસ્તા પરનો  પથ્થર.
I am sorry, તને ઠેસ વાગી.
મને સાચે ખબર નહોતી દોસ્ત
કે તું ‘પ્રભુ ‘છે.
હવે,   હું ધ્યાન રાખીશ.

-સુભાષ શાહ

એપ્રિલ 17, 2007 - Posted by | મને ગમતી કવિતા

2 ટિપ્પણીઓ »

  1. નાની પ્રાથના બહુ સરસ છે.

    ટિપ્પણી by Rekha | એપ્રિલ 17, 2007

  2. હા, એ પથ્થરે યાદ દેવડાવ્યુ
    કે જેને મે ઘડ્યો છે એને
    હુ યાદ છુ ખરો?

    ટિપ્પણી by pravinash1 | એપ્રિલ 17, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: