"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચાહવું એટલે..

showletter-1.jpg 

 તને ચાહવું છું એટલે હું          
ઓગળતો રહ્યો છું સતત
 બરફની જેમ ,

પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.
 કદાચ

તને ચાહવું એટલે..
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાની
ઘટના હશે..!

તને ચાહવું એટલે…
વ્રુક્ષ થઈને ફળ્યા વગર
રહી જવાની ઘટના હશે…!
  કે પછી-

તને ચાહવું એટલે
  ભર વંસતે
પાનખરનો અભિશાપ હશે…!
-તને હુ પૂછી શકું..
કે તને ચાહવું એટલે ?

-દુર્ગેશ ઉપાધ્યાય

Advertisements

એપ્રિલ 8, 2007 - Posted by | મને ગમતી કવિતા

3 ટિપ્પણીઓ »

  1. ઍકદમ સરસ ..!!!

    ટિપ્પણી by chetu | એપ્રિલ 10, 2007

  2. તને ચાહવું એટલે..
    ધોધમાર વરસાદમાં
    કોરાકટ્ટ રહી જવાની
    ઘટના હશે..!

    કેટલી સાચી વાત છે પ્રભુ અનરાધાર વરસાવે છે છતાંયે આપણે કોરાકટ ઊભા રહીએ છીએ.

    ટિપ્પણી by Neela Kadakia | એપ્રિલ 11, 2007

  3. તને ચાહવું એટલે
    જ્યાં શબ્દ ખૂટી પડે
    તને ચાહવું એટલે
    જ્યાં નજર્યું ઝૂકી પડે

    ટિપ્પણી by pravinash1 | એપ્રિલ 11, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s