"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આયખું નાનું ને…- અનિલ કડકિયા

image0061.gif 

 આયખું  નાનું   મને  ઓરતા અપાર,
નાનકડી નાવ ને સામે કેવો પારાવાર.     
                                  આયખું નાનું ને…

કોમળ   આ કૂંપળ  ને માથે  આકાશ,
ઝંખે    સૂરજમુખી   સૂરજ -સહવાસ,
હું   તો  છું  રાત  અને    ઝંખું સવાર.
                           આયખું નાનું ને…

માનવની  વચ્ચે હું  શોધું છું  માધવ,
શબરી  પણ  ઝંખે છે પોતાનો રાઘવ,
ચારેબાજું   ભીંત મારે ખોલવા છે દ્વાર.

                                  આયખું નાનું ને…


 

એપ્રિલ 1, 2007 - Posted by | કાવ્ય, ગઝલ અને ગીત

4 ટિપ્પણીઓ »

  1. માનવની વચ્ચે હું શોધું છું માધવ,
    શબરી પણ ઝંખે છે પોતાનો રાઘવ,
    ચારેબાજું ભીંત મારે ખોલવા છે દ્વાર.

    vaah! saras vaat kahi

    ટિપ્પણી by hemantpunekar | એપ્રિલ 2, 2007

  2. સુંદર શબ્દો છે.

    ટિપ્પણી by Neela Kadakia | એપ્રિલ 2, 2007

  3. Dear Brother,
    I am also from Gujarat and working here in Saudi Arebia but I cann’t forget my Gujarat and Gujarati.Thanks lot for “FULWADI”
    I got lot of GAZALS and many things in that
    Again Thanks

    ટિપ્પણી by Syed Salim | એપ્રિલ 4, 2007

  4. Excellent work and not we but God/Allah will give you reward because in Arebic country I got my Gujarati matters what I want .all in one
    thanks

    ટિપ્પણી by Syed Saleem | એપ્રિલ 5, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: