"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એ મને ગમે ના..

showletter-9.jpg 

મંદીરમાં મને રસ્તો મળે ના, પૂજારીનો પંથ મને ગમે ના,
હરીના  દ્વાર બંધ થઈ જાય, એવો  મારગ મને  ગમે ના.

કેટલાંય  બાળકો   ભૂખથી    ટળવળે એ   આ   જગત માં,
અન્નના   ઢગલા   ધર્મ   નામે   થાય   એ મને   ગમે ના.

ફૂલોની ચાદર પાથરી આરામ થી  પોઢતા  પાખંડી ધર્મગૂરૂ,
ગરીબડા   આભ     ઓઢી   ઉંઘતા   એ    મને   ગમે ના.

કોણે  કોની  પરવા   કરી છે,  દયા-દાન માત્ર  કહેવાના !
કેવા   ખોટા   ખેલ છે   સંસારના,  એ   મને     ગમે ના.

માર્ચ 30, 2007 - Posted by | સ્વરચિત રચના

3 ટિપ્પણીઓ »

  1. ઘણુ બધુ એવુ હોય છે કે આપણને ગમે ના….પણ આ સંસારમાં ચલાવી લેવુ પડે છે. સરસ કવિતા છે.

    ટિપ્પણી by Rekha | માર્ચ 30, 2007

  2. હરીના દ્વાર બંધ થઈ જાય, એવો મારગ મને ગમે ના.

    સુંદર ભાવ

    ટિપ્પણી by Neela Kadakia | એપ્રિલ 2, 2007

  3. અ વિશ્વમાં સ્ઘળું કુદરતના નિયમ અનુસાર થાય છે
    પામર માનવી ગાડા તળે કૂતરુ અને ભાર હું તાણું
    જાત જાત ના નિયમો ધારા ઘડે એ મને ગમે ના

    ટિપ્પણી by pravina kadakia | એપ્રિલ 2, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: