"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વિચાર -માળાનાં મોતી

સદગ્રહસ્થ તરીકે જન્મવું તે અક અક્સ્માત છે. સદગ્રહસ્થ તરીકે મરવું તે એક સિધ્ધી.
*******************************************************
કોઈ મહાન અને ઉદાત્ત સિધ્ધિ મેળવવા માટે હું તલસું છું, પરંતુ મારી પહેલી ફરજ તો નાનાં નાનાં કામ પણ એવી રીતે કરવાની છે કે જાણે એ  જ મહાન ને ઉદાત્ત હોય.
*********************************************************
હિંમત એનું નામ કે માણસ ઊભો થઈ ને પોતાની વાત સંભળાવી દે ; હિંમત એનું નામ કે માણસ  બેસી ને બીજાની વાત સાંભળે.
**********************************************************
માણસની આકરામાં આકરી મુસીબતો ત્યારે શરૂ થાય છે- જ્યારે  એ પોતે મનફાવે તેમ વર્તી શકે એમ હોય છે.

સાભાર સાથે “વિચાર-માળાનાં મોતી “

માર્ચ 25, 2007 - Posted by | ગમતી વાતો

2 ટિપ્પણીઓ »

  1. વિચાર માળાના એક એક મોતિની માળા તમે સરસ બનાવી છે.

    ટિપ્પણી by Rekha | માર્ચ 26, 2007

  2. Vishwadeepbhai

    Very nice words of wisdom. I enjoyed reading your blog. Your personality comes through in your blog. Best wishes to you.

    Himanshu

    ટિપ્પણી by Himanshu Bhatt | એપ્રિલ 2, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: