"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અંત

camel_rajasthan1.jpg 

ધબકતા, ઉછળાતા સંમુદરના મોજા,
      અંતે કિનારે પછડાયા કરે.

સુંદર સરિતાના  મીઠાજળ,
      અંતે ખારા પાણીમાં ભળ્યાં કરે.

દિવસ-રાત્રી પાગલ-પ્રેમી બની,
      અંતે એક-બીજાને શોધ્યા કરે.

સમય સાથે તાલ દેતા ગ્રહો,
      અંતે સૂયૅની સાડમાં રમ્યા કરે.
 
અખિલ બ્રહ્માંડમાં ભટકતો માનવી !
    અંત ન હોય એનો અંત શોધ્યા કરે!

 

માર્ચ 14, 2007 - Posted by | કાવ્ય, ગીત

3 ટિપ્પણીઓ »

  1. End is the begining for new events. This is beautiful.

    ટિપ્પણી by Rekha | માર્ચ 14, 2007

  2. આત્માનો અંત પરમાત્મા

    ટિપ્પણી by Neela Kadakia | માર્ચ 15, 2007

  3. જો માનવી સમજે તો!!!… કભી જાનકર ભી અનજાન .. ઈનસાનકી બાત અલગ ઢંગકી હોતી હૈ..

    ટિપ્પણી by વિશ્વદીપ બારડ | માર્ચ 15, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: