"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અદયભીંત

crdj1.jpg 

ઝરણના નિમૅળ જળને,
      રેત ધૂળથી ડહોળો મા,

વિમળ ફોરતી વાયુ લ્હેરને,
      ધૂમ-ગંધ  ઝબોળો મા,

હસતી-ખીલતી ફૂલ-કળીને,
      ઝંઝા ઝપટે હણશો મા,

મુક્ત નભે ઉડતા વિંહગોને,
     લક્ષ્ય તીરનું ગણશો મા,

હ્રદય હ્ર્દયનાં વહેણ રુંધતી,    
     અદયભીંત કો ચણશો મા,

રચેલઃ ૧૯૬૭,(કોલેજ- મેગેઝીનમાં પ્રકટ થયેલ

માર્ચ 1, 2007 - Posted by | કાવ્ય

3 ટિપ્પણીઓ »

  1. સરસ વાત…

    ટિપ્પણી by Amit pisavadiya | માર્ચ 1, 2007

  2. બહુ સરસ વાત કરી છે.

    ટિપ્પણી by Rekha Barad | માર્ચ 1, 2007

  3. ભૂલી વિસરી યાદોં માં ડૂબી
    વર્તમાન ને વિસારોમા

    ટિપ્પણી by pravina Kadakia | માર્ચ 1, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: