"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

યાદ કરે

 ch201.jpg

પવૅતની ટોચપર ચઢવા  સૌ ને અધુરાઈ  છે,
ધરતી  ના    ભારની  કોઈ   તો  દયા   કરે.

ક્ર્ષ્ણની  વાંસળી  મુગ્ધ  કરે   ઘેલી  રાધા ને ,
વાંસળીના  બનાવનારને  કોઈ  તો યાદ  કરે.

જન્મથી-મરણ લગી એનોજ સહારો લીધો છે,
લાકડાના   બલિદાનની  કોઈ તો  વાત કરે.

મહા-માનવ  થઈ ગયાં અહી નામ કમાવી,
જન્મ દેનાર એની જનેતા કોઈ તો યાદ કરે.

ફેબ્રુવારી 21, 2007 - Posted by | સ્વરચિત રચના

3 ટિપ્પણીઓ »

 1. મહા-માનવ થઈ ગયાં અહી નામ કમાવી,
  જન્મ દેનાર એની જનેતા કોઈ તો યાદ કરે.

  સાચી વાત

  ટિપ્પણી by shivshiva | ફેબ્રુવારી 21, 2007

 2. યાદ કરે ફરિ ફરિ ને ફરિયાદ કરે તો કેવી માઝા આવે. બહુ સરસ કવિતા છે.

  ટિપ્પણી by Rekha | ફેબ્રુવારી 21, 2007

 3. યાદ કરી કરી ને થાકી
  ધા સુણી કદીક કોઈ
  મુજને પણ યાદ કરે

  ટિપ્પણી by pravinash1 | ફેબ્રુવારી 21, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: