"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ક્યાં જઈ અટકશે ?

 

ખળ-ભળ વહેતા નીર સરિતાના, ક્યાં જઈ અટક્શે ?
પળ ભર   કરે   નહી  વિશ્રામ, ક્યા જઈ   અટકશે ?

સાગર ના   કરે   જો   કદી  અંગીકાર     એનો !
ના ફરે પાછી  પિયર  ભણી, એ ક્યાં જઈ અટકશે?

શ્વાસે  શ્વાસમાં  શબ્દો  સરી   પડશે  કયાં લગી ?
બંધ બારણું થશે જ્યારે,  એ ક્યાં જઈ અટકશે ?

નારી  ને  નીર , મૌન  બની  કર્યા  કરે મંથન!
“સદીઓથી ધોતા મેલ, એ ક્યાં જઈ અટકશે?”

ફેબ્રુવારી 16, 2007 - Posted by | સ્વરચિત રચના

8 ટિપ્પણીઓ »

 1. sundar kaavya ane sunda chitra…

  ટિપ્પણી by vijayshah | ફેબ્રુવારી 16, 2007

 2. આ કવિતા બહુ સરસ છે. નારી ને નીરની સરખામણી સરસ કરી છે.

  ટિપ્પણી by Rekha | ફેબ્રુવારી 16, 2007

 3. Dear Vishwadeepbhai,

  Great four lines ! Nari and Neer mel sadeeo thi dhota… terrific
  observation ane saggar accept naa kare to kya jai atakashe? A great
  question! My compliments for great four lines, aa chaar line maa 400
  paana thi vadhare kahi didhu chhe tame !

  With best for more such poems with punch!

  Dinesh O. Shah, Gainesville, Florida

  ટિપ્પણી by Dinesh Shah | ફેબ્રુવારી 16, 2007

 4. Very nice uncle!

  ટિપ્પણી by UrmiSaagar | ફેબ્રુવારી 16, 2007

 5. વહે તે જીવન
  અટકે તે મોત
  શા કારણે અટકે
  વહેવા દો!

  ટિપ્પણી by pravinash1 | ફેબ્રુવારી 16, 2007

 6. પ્રભુની ઈચ્છા હશે ત્યારે અટકીશું ત્યાં સુધી શાને વિચાર કરવો અટકવાનો

  ટિપ્પણી by shivshiva | ફેબ્રુવારી 17, 2007

 7. સરસ…

  ટિપ્પણી by amitpisavadiya | ફેબ્રુવારી 18, 2007

 8. Nice poem.

  BTW, I have included your blog in “Samelan” http://www.forsv.com/samelan/

  ટિપ્પણી by SV | ફેબ્રુવારી 19, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: