"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

Valentine’s-Day!!

 imagescaxa00gs.jpg

સોનેરી રથ પર પ્રિતની સવારી આજ,
        પુષ્પોની મહેંક બહેંકે મારે આંગણે  આજ.

વહેતી નદી ને  સાગરનો સાદ આજ,
        આવો વાલમ! વર્ષા ભીંજાવે  આજ.

રહ્યાં સંગાથે સુઃખ-દઃખમાં સાથ સખી,
        હૈયા હિલોળે માણી એ સાથ આજ.

ઊષા નું આગમન,સધ્યાં ને વધાવીએ,
        પ્રણયને પોખીએ, મારા મહેમાન આજ.

જનમ,જનમનો સાથ, એવી આ પ્રિત છે,
       ચાલો ઉત્સના તોરણ બાંધીએ આજ…

(વેલેન્ટાઈન્સ્-ડે  …કાવ્ય,મારી જીવન-સાથી ને અપૅણ !!)
       

ફેબ્રુવારી 13, 2007 - Posted by | કાવ્ય

5 ટિપ્પણીઓ »

 1. વાહ તમે તો મારા દિવસની શરુઆત સારી રીતે કરી દિધી. તમને પણ હેપી વલેન્ટાઇન ડે.

  ટિપ્પણી by Rekha | ફેબ્રુવારી 13, 2007

 2. બહુ જ સરસ . ઉષા અને સંધ્યા બન્નેનો ઉલ્લેખ કરીને તમે પ્રાર્ભિક પ્રેમ તેમજ વાર્ધક્યમાં ય જળવાયેલા પ્રેમ એ બેઉને સરસ વાચા આપી છે.

  ટિપ્પણી by સુરેશ જાની | ફેબ્રુવારી 13, 2007

 3. પ્રારંભિક … સોરી ..

  ટિપ્પણી by સુરેશ જાની | ફેબ્રુવારી 13, 2007

 4. સુંદર રચના…

  ટિપ્પણી by વિવેક | ફેબ્રુવારી 14, 2007

 5. tamari kalam khili chhe ne ka?

  ટિપ્પણી by vijayshah | ફેબ્રુવારી 14, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: