"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઈશ્વરની ઓળખ !!

23841087961.jpg 

એક નાનું ગામ અને  ગામમાં પુર આવ્યું.લાકો ભાગવા લાગ્યાં,એ ગામમાં રહેતા ભગત ને કહેવા લાગ્યાં કે “ભગત ભાગો” ” ના મને તો મારો ભગવાન બચાવશે”.  પુર વધી ગયું ,પાણી ઘરમાં ઘુસી ગયા. હોડી આવી, ભગત બચી જાવ, ” ના મને તો મારો ભગવાન બચાવશે”.
ભગત છાપરા પર બેસી ભગવાનની રાહ જોવા લાગ્યાં. હેલીકોપ્ટર  આવ્યું, “ભગત હ્જું
પણ તક છે”.  ” ના મને તો મારો ભગવાન બચાવશે”. આવીજ ભમણાં માં ભગત પાણી
માં ડુબી મર્યા. સ્વગૅમાં જઈ ઈશ્વર  પાસે ફરીયાદ કરી ” હે! ઈશ્વર આખી જિંદગી તારી
સેવા કરી, ભક્તિ કરી, મનેજ તમે ના બચાવ્યો? ” .. ભગત સાંભળઃ “મેં  તને બચાવવા
લોકોને મોકલ્યા, હોડી મોકલી, હેલીકોપ્ટર  મોકલ્યું ,તોય તું મને સમજી ના શક્યો,કોઈ
સ્વરૂપે ના સમજી શક્યો તો હું ખુદ સુદૅશન ચક્ર લઈને આવુ ?

(” ભગવાન આપણને  સ્મૃતિ આપેછે, જેનું પાનખરમાં પણ આપણે ગુલાબોને માણીએ.” વિચાર્-માળાનાં મોતી )

ફેબ્રુવારી 8, 2007 - Posted by | ટુંકીવાર્તા

1 ટીકા »

  1. આ નાની વાર્તા સરસ લખી છે. ભગવાન તો દરેકમાં વસેલો છે પણ એને જોવા માટે દિવ્ય ચક્ષુ જોઇએ.

    ટિપ્પણી by Rekha Barad | ફેબ્રુવારી 8, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: