આ ઘરમાં…
સૂયૅ સ્મિત ફરકે , ચાંદની આવી શ્વેત સુંવાળી શાલ ઓઢાડે આ ઘરમાં,
સુંદર સંધ્યાની આવે સવારી, રાત રાણી ગરબે ઘુમતી રહેછે આ ઘરમાં.
ઘણી ,ઘણી યાદો યાદ છે, ફુલો સમી આજ પણ મહેંકતી રહી છે આ ઘરમાં,
દાંપત્ય જીવનની સરકતી સરિતા વહેતી રહી છે સાગર ભણી આ ઘરમાં.
દેશથી દૂર દૂર પરદેશમાં, વ્હાલાં વતનને આજ પણ યાદ કરૂ છું આ ઘરમાં,
આંગણે ” ફુલવાડી ” છે, રોજ રોજ એની મહેંકની મજા માણુ છું આ ઘરમાં.
દિકરીના હાથ પીળા કરી, દીપ-રેખાએ વસ્મી વિદાય દીધી છે આ ઘરમાં,
દૂર રહેતા સંતાનો સુખી ભલે, મા-બાપની સંભાળ લીધી છે એણે આ ઘરમાં.
મા! કેમ ભુલુ ? ઉછેર્યા સંતાન મારા , જતી રહી તું આશિષ દેતી આ ઘરમાં,
ગુંજતો હતો પરિવાર મારો, હવે તો એકાંતના પડઘા પડે છે આ ઘરમાં.
દીપ છું, કદી કાળની આંધીઓ આવી , એમાં ડગ-મગ્યો છું આ ઘરમાં,
મળી છે રેખા ભાગ્યની, લડી લીધું છે ” દુઃખ” સાથે ઢાલ બની આ ઘરમા.
કદી કાળ જીતશે, કોને ખબર ? કે દીપ-રેખા વસ્મી વિદાય લેશે , આ ઘરમાં,
યાદોથી ભર્યુ-ભરેલ ઘર, “હાઉસ ફોર સેલ”નું પાટીયું લાગશે આ ઘરમાં !
દીપ અને રેખા તો સમજાયા, લાડવા ખાધા છે માટે !
પણ આ ‘યમ’ ના સમજાયો …
દીપ,બની છે વિજયરેખા ભાગ્યની તો….
ભલે ને લાગે પાટિયું ‘હાઊસ ફૉર સેલ’
હૉમ નેવર ફૉર સેલ….
Vishwadeep bhai,
Kem chho !!! Tamari yad hammesh raha chhe aa mara karja mo.
What a nice and amazing you write, such a great and excellent wording you write in GUJARATI….Please keep it up and GOOD LUCK for your webb site.
My hello !! to all in FAMILY.
Janak Doshi
You have fragnance in your thought
you are the creator of valentine words
which is a given gift to you from GOD
God says keep on writing by keeping me in center
You have got everything what a happy family need
Now, you just enjoy my thoughts and keep on smiling
Don’t forget, to keep this words/kavita river flowing
you are my GREAT person and we love you all for ever
Janak Doshi
Comment by janak | February 9, 2007 | Edit
દીપ અંને રેખા થી તે ઘર છે અને તે સાથે જશે બંને ની
ફોર સેલનું પાટિયુ તો મકાનને વાગશે…ઘર તો હંમેશા દીપ-રેખાનુ જ રહેશે!
ફોર સેલ ક્યારે લાગે જ્યારે એ આપણું હોય ત્યારે. પણ કહેવાય છે ને !
આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુનાં
કહેશો ન મારું મારું મહેમાન છો પ્રભુનાં
Vishwadeep,
I read your poem “Meri ladi beti” again and i could not control my emotions. I recently went through that rollar coaster ride and I can not only comprehend but I felt the vibrations. Keep up the good work.
Dinesh