"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

માતૃભાષા

imagescaukcnln.jpgimagescaazoy9v.jpg 

(પરદેશમા વસતા ગુજરાતી  કુટુંબીઓને)

ઘર, ઘર ગુંજે, બાળ  બોલે ,
    ગરવી મારી ગુજરાતી ,
અમર રહે ,માતૃભાષા અમારી.

માતૃભાષાને માન આપી,
    સભામાં સૌ સાદર કરીએ.         
અમર રહે ………

ગુંજન કરતા પરદેશી  પંખી ,
    ગુજરાતીમાં ગીત ગાઈ એ,
ચાલો આપણે…….

વસે  ગુજરાતી સારા  જગમાં,
    બોલી બોલીએ ગુજરાતીમાં,
ચાલો આપણે……

ડર કેવો કે ” મા ” ને ભુલીશું ?
અંગરેજીમાં વાત કરીશું !!
ચાલો આપણે……

જ્યોત જલાવી,ઝુંબેશ ઊઠાવો,
    ઘર, ઘર જાવો,
માતૃભાષાનો દીપ જલાવો,
ચાલો આપણે…..

કવિઓ જાગો, શાયર જાગો,
     ભાષાના ભડવીરો જાગો,
ચાલો આપણે…..

( પરદેશમાં વિસરતી જતી આપણી માતૃભાષાને જીવંત રાખવા,
  આપણે સૌ  પ્રયત્નશીલ રહીએ એ જરૂરી છે, આશાનું કિરણ 
   હજુ પણ આપના હાથમા છે.)
                      

  
  

ફેબ્રુવારી 1, 2007 - Posted by | કાવ્ય

2 ટિપ્પણીઓ »

 1. આપણી ગુજરાતી ભાષા જીવંત રહે એ જ પ્રાથના. તમારા જેવા કવિઑથી ભાષા જીવંત રહેસે એવી ખાતરી છે.

  ટિપ્પણી by Rekha Barad | ફેબ્રુવારી 1, 2007

 2. Vishwadeep Uncle,

  Thank you for sharinng this excellent website with me. This website introduces me to happening in Gujarati Sahitya and I liked All the sections especially Gujarati Blog Jagat. I am sure in coming times i will be a regular visitor to most of the site and sections.

  Thanks,
  Bhavin Shah
  (H) 262-896-0820
  (C) 262-894-3835

  ટિપ્પણી by Bhavin Shah | ફેબ્રુવારી 5, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: