"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઈશ્વર ક્યાં મળે ?

imagescacxo23v.jpg 

ના એ  મંદીર,  મસ્જીદ  કે  ચચૅના  દ્વાર પર   મળે,

     ના એ  ઢંગી  ધમૅગુરૂની  ધમૅની  ધજામાં મળે,

ના  એ  અભિમાની  અંધ  એવા   સંતોમાં  મળે,

     ના એ આડંબરી આવરણ ઓઢતા માનવીમાં મળે,

ના એ ધમૅ નામે ધતીંગ કરતા ધુતારુંમાં  મળે.

          તો ઈશ્વર ક્યાં મળે ?

ગરીબની ઝુપડીમાં  સહિયારૂ વાસી ભોજન લેતાં જોવા મળે,

     લાચાર દ્રોપદીની લુંટાતી આબરૂના “પાલવમાં”જોવા મળે,

બનેલા અણભાગી  અનાથની ” આહ ” માં  જોવા મળે,

     સત્યનો સંદેશ દેનાર સંત માં જોવા મળે,

વિશ્વનું કલ્યાણ કરનારાના મૌન માં જોવા મળે,

     વ્રુધ્ધ લાચાર ની લાકડી બનનારમાં જોવા મળે,

વિશ્વ-શાંતીનું ગીત ગાતા ભાવિક ભક્તોમાં જોવા મળે.

( વિશ્વશાંતી એજ માનવ ભક્તિ,સૌ સમાન એજ  ભાવના,સંપ ત્યાં સંત અને ત્યાજ ઈશ્વર )

ફેબ્રુવારી 1, 2007 - Posted by | કાવ્ય

1 ટીકા »

  1. આ કવિતા મને બહુ ગમી. ખરેખર ઈક્ષ્વર મેળવવાનુ એટલુ સરળ છે. તો પછી ચાલો આજથી જ એને શોધવાનુ ચાલુ કરી દઈએ.

    ટિપ્પણી by Rekha Barad | ફેબ્રુવારી 1, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: