"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગઝલ -ડો.રઈશ મનીયાર

આંખથી ટપક્યું અવશ  તે આસું હોવું જોઈ એ,
કૈક  ભીતર દદૅ તો   સચવાયું   હોવું જોઈ એ.

મારો  દિવો તારા ઘર ને શી  રીતે  રોશન કરે,
દોસ્ત ! સૌનું પોતીકું અજવાળું  હોવું જોઈ એ.

એક માણસ સાદ પાડે, સાંભળી સૌ કોઈ શકે,
વિશ્વ આખું એટલું ,બસ  નાનું  હોવું જોઈ એ .

મોત  સરખું  દુઃખ પડે  તો  કોઈ મરતું  નથી,
મોત  માટે ભાગ્યમાં મરવાનું હોવું   જોઈ એ .

મારે સરનામે મ્ળ્યું છે મારી વિગત કોઈ નથી,
જિંદગી- પરબીડિયું  -બીજાનું  હોવું જોઈ એ .

(કવિ મિત્ર શ્રી રઈશ મનીયારે હ્યુસ્ટનમાં રજૂ કરેલ
 દિલચસ્પ ગઝલ-૨૦૦૪)
    

જાન્યુઆરી 31, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. Goog job, Keep it up.

  Ramesh Patel

  ટિપ્પણી by Ramesh S. Patel | જાન્યુઆરી 31, 2007

 2. saras

  ટિપ્પણી by vijayshah | જાન્યુઆરી 31, 2007

 3. સુંદર ગઝલ..

  ટિપ્પણી by વિવેક | ફેબ્રુવારી 9, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: