"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આવી છે !!

imagescau9xd0y.jpg 

 તમારા  પગરવ  પાછળ , સરિતા  સરકતી આવી છે,
જરુર     આજ   સાગરમાં  ભવ્ય   ભરતી   આવી  છે.

માથે  મઢુલી , ઝણ, ઝણતી  જાજરીના  સોગંદ ,
રમીલે  રાસ રાધે, એવી   માઝમ  રાત આવી છે.

વરસ  કેટલા વીતી  ગયા, એકલા આ   મઢુલી માં,
ચાખવા એઠા બોર, રામ-લખણની  જોડી આવી છે.

કેવી   દોટ  મુકી,   પ્રિતમનો   પગરવ    સાંભળી ને ,
મીલન  માણવા   આ  મધુરી   મધરાત    આવી છે.

પી  ગઈ  મીરા ઝેર ઘોળી ,    મોહનનું  નામ  લઈને
જી-ભર મળીલે ઘનશ્યામને એવી સુંદર ઘડી આવી છે.

જાન્યુઆરી 26, 2007 - Posted by | સ્વરચિત રચના

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: