"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક યાચના !!

 elephanta-caves1.jpg

દલીત છું, લાચાર છું,
  ભટકુ છું ઘર,ઘર ભીખારી બની.

ના  રોટલો , ના ઓટલો ,
પથારી મારી ધરતી પર,
નીંદર ક્યાં આવે,

 ભુખ્યો સુવ છું.

દયાળું છે, દયા કર,
એક નજર મારી પર કર ,
 અન્નકુટથી ભરેલું પેટ તારુ,
મે’રબાની થોડી મારા પર કર .

છે  અન્નદાતા

વસે  સ્વગૅમાં તું    

એકાદ  બરફીનું બટકું,      

મારી તરફ ફેક !!
 

જાન્યુઆરી 24, 2007 Posted by | કાવ્ય | Leave a comment

   

%d bloggers like this: