"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કહેશો નહી

spasnapcom.jpgGANDHIJI 

ગાંધીએ     વાવેલ    વ્રુક્ષો ; મેં   નિહાળ્યા    ઝૂંલતા ,
એમના    વાવેલ   શબ્દો ; આંખ    સામે     ઊગતા .

અમ  યાદ  છે  તકલાદી ; એવું  આળ   કો  દેશો નહીં,
ગાંધી  અહીં જન્મ્યો નથી ; એવું   કદી   કહેશો   નહીં.

વેશ   વાણી   વતૅને ;   હસતી   હતી   જે   સાદગી,
રમતી   રહી  આજ    પણ્   કયાંક    સંતો    સંગ  શી.

આંધી  ઓ    છો   ઊમટે ;  ને    અંધતા   આભે  અડે,
સત્યની   પદ   પંકતી ને; ના    કોઈ    વંટોળો    નડે.

ભારતીના    હૃદય     કુંજે ; ઝુલતો      છાનો     રહીં,
ગાંધી   અહી  જન્મ્યો નથી ; અવું   કદી    કહેશો  નહીં.

જાન્યુઆરી 20, 2007 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

   

%d bloggers like this: