"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તારા ગયા પછી !!

 19069803041.jpg

હતી  બંધ   મુઠીમાં આબરુ , ફેલાઈ ગઈ  ગામને  ચોરે તારા   ગયા પછી,
હતો  સંપ   સૌ માં,   બાજી-મર્યા  સૌ   સંતાનો   તારા  ગયા  પછી.

ઘણું હતું,  શું લઈ ગયો,  તસ્વીર   પણ તારી   ધુળ  ખાઈ છે  આજે,
નામ્-ઠામ    સઘળું      ભુસાઈ    ગયું , બસ   તારા   ગયા   પછી .

કરી કંજુસાઈ  તે , પામી શક્યો કે ના  માણી શક્યો  સુખની  કોઇ પળ્,
ફૂંકી  મારી   સારી    મિલકત  તારીજ    પેઢીએ , તારા   ગયા પછી.

“દીપ”  શીદ ને ચિંતા કરે,શું થશે  મારા લખેલા  પુસ્તકોનું ?
ધુળ  ખાસે કે  જશે    પસ્તીમાં,   તારે શું ? તારા ગયા પછી.

જાન્યુઆરી 12, 2007 - Posted by | સ્વરચિત રચના

4 ટિપ્પણીઓ »

 1. દીપ” શીદને ચિંતા કરેછે આજ તું, કોણ લેશે સંભાળ લખેલા પુસ્તકોની,
  ને લે કોઈ પસ્તીમાં તો નવાઈ નહી, બસ તારા ગયા પછી
  sundar!

  ટિપ્પણી by vijayshah | જાન્યુઆરી 14, 2007

 2. અંતરની એક ઊર્મિ આજે ફરી અનાથ થઇ ગઇ,
  એક ઉચ્છશ્વાસની જેમ, પ્રિયે, તારા ગયા પછી!

  તમારી આવી સ-રસ રચના વાંચીને કંઇક સ્ફૂરી ગયું…

  ટિપ્પણી by UrmiSaagar | જાન્યુઆરી 14, 2007

 3. સરસ રચના…

  અભિનંદન…

  ટિપ્પણી by amitpisavadiya | જાન્યુઆરી 15, 2007

 4. Dear Deepbhai,

  Good Luck and Best Wishes on your new Blog. I enjoyed reading your poems, specifically I liked the one on Mahatma Gandhiji. It is excellent. Your sensitive nature is reflected through your poems. Let me know your mailing address ( and phone #) where I can send a book of songs I published in 1986. We may meet if I visit your area. Thank you so much.

  Dinesh O. Shah
  (dineshoshah@yahoo.com)

  Dinesh O. Shah

  ટિપ્પણી by Professor Dinesh O. Shah | જાન્યુઆરી 30, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: