"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કોણે કહ્યું ?

 ramayana1.jpg

કોણે કહ્યું  કે રાવણ મર્યો છે ,
        યુગ યુગમાં  પળ પળમાં જીવ્યો છે.

શ્વાસે શ્વાસમાં એ  રહ્યો છે,
        હર માનવીના મનમાં રહ્યો છે.

કણે કણમાં એ જીવ્યો છે,
        આકાશે ઊડતો ફર્યોછે.

વિનાશ ની હળ પળમાં  રહ્યો છે,
     પ્રલયની  પાંખ ફફડાવતો રહ્યો છે.

કાળચક્ર સામે જજુમ્યો છે,
     માયાવી હરપળમાં છુપાયો છે.

શુદશૅન ચક્રની કયાછે પરવા ?

    છે એ દ્રુષ્ઠ દાનવ ” દીપ”.

આજના અણું યુગમાં જીવ્યો છે.

   કોણે કહ્યું  કે રાવણ મર્યો છે ?
       

જાન્યુઆરી 11, 2007 Posted by | કાવ્ય | Leave a comment

   

%d bloggers like this: