"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શાયર થઈ ગયો

23841149531.jpg 

શરુયાત   કરી હતી  જેણે     જવાની એક  નાના બાળ મંદીરમાં,
મળી ગયુ ” માઈક ” એને,  માને એક મોટો શાયર થઈ ગયો.

વાદળાતો  વરસાતા  રહેછે  આ  ધરતી પર કાયમ  મે’ર  કવાને,
તાલી પડતા  માને કે વાહ , વાહનો   હું  વારસદાર  થઈ  ગયો.

હજુતો    કેટલુંયે    દુર    દુર !!   ચાલીને    જવાનુંછે    એને,
એક  પગલું  ભર્યુ ને   માને કે  હું તો  મહા માનવ    બની ગયો.

છલકાઈછે   શાને  “દીપ ” ? વિચારોના   વમળમાં   ડુબી ને !
હજુતો  એક  બુંદ પણ નથી ને  માને કે મહાસાગર  થઈ  ગયો .

જાન્યુઆરી 9, 2007 - Posted by | કાવ્ય

7 ટિપ્પણીઓ »

 1. tame vishwadeep Chho
  bundani vaat karo maa
  Ambavu to Chhe gagan akhu
  Tim Tim taralanI chah karo na

  ટિપ્પણી by vijayshah | જાન્યુઆરી 9, 2007

 2. વાહ ! સરસ કવિતા વાંચવા મળી
  આદિલ મન્સુરી યાદ આવી ગયા –
  ” ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.”

  ટિપ્પણી by સુરેશ જાની | જાન્યુઆરી 10, 2007

 3. પહેલી જ વાર તમારા બ્લોગ પર આવ્યો. બ્લોગ જગતમાં સ્વાગત …

  ટિપ્પણી by સુરેશ જાની | જાન્યુઆરી 10, 2007

 4. તમારા નવા અભિગમ માટે અનેક અભિનંદનો-કનકભાઈ રાવળ

  ટિપ્પણી by kanak raval | જાન્યુઆરી 10, 2007

 5. ગુજરાતી શબ્દ જગતમાં હાર્દિક સ્વાગત. આપના બ્લોગને શબ્દ જગતમાં આવરી લીધો છે જે આપની જાણ ખાતર.

  http://vmtailor.com/gujarati-shabd-jagat/

  ટિપ્પણી by વિવેક | જાન્યુઆરી 11, 2007

 6. Congratulations. I enjoy reading your poetries. Keep up the good work.

  ટિપ્પણી by Rekha Barad | જાન્યુઆરી 12, 2007

 7. સરસ…
  આપના બ્લોગથી આજે રૂબરૂ થયો…
  ગુજરાતી બ્લોગજગતમા હાર્દિક સ્વાગત…

  આપના બ્લોગની લીંક મારા ડાયરામા ઉમેરી છે…
  http://amitpisavadiya.wordpress.com/gujarati-blog-world/

  અમીઝરણું…

  ટિપ્પણી by amitpisavadiya | જાન્યુઆરી 15, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: