"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શું ભરોસો !!

 j0401264.jpg

 

મારી  છતાં એ મારી   નથી  બની  શકી ,
એ  જિંદગી નો  શું  ભરોસો  ?

તાલ માં તાલ  મિલાવું ને બની જાય બે તાલ ,
એ  જિંદગી નો શું  ભરોસો ?

કેટલી સુંદર લાગે   છે  જિંદગી ? ને એ નાંગણ થઈ ડંસે,
એ જિંદગી  નો શું ભરોસો ?

ચલાવું નાવ મઝધારે ને મને રસ્તો ભુલાવી દે ,
એ જિંદગી નો શું ભરોસો ?

હજુ ખીલી નથી એ કળી ને ત્યાં પાનખર આવી જાય,
એ જિંદગી નો શું ભરોસો ?

વફાદારી ની વાત શું કરું , એ ખુદ  બે-વફા બની જાય ,
એ જિંદગી નો શું ભરોસો ?

“દીપ્ કેમ કરે વિસ્વાસ્ એનો, બિનવારસી લાશ પડી છે એની,
એ જિંદગી નો શું ભરોસો ?

જાન્યુઆરી 8, 2007 - Posted by | કાવ્ય

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: