ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પરિચય અને સ્વાગત » imagescaykgom9.jpg

3 Comments

3 Comments »

  1. ગુજરાતી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત.
    ખૂબ ખૂબ શુભેચ્છાઓ
    નીલા કડકિઆ

    મેઘધનુષ
    http://shivshivaa.wordpress.com/

    Comment by Neela Kadakia | February 7, 2007

  2. pahelivar apana blog par aavyo chhu ……saras kary sir

    Comment by કસુંબલ રંગનો વૈભવ | March 18, 2007

  3. ભાવનગરી ઑન લાઈનમાં હવે એટલા નકામા સ્પૅમ આવવા લાગ્યા કે આપના બ્લૉગને અત્યાર સુધી જોયો પણ નહિ. આજે નવરાશ હતી અને કૂતુહલતાપૂર્વક આપની ઈમેલ ખોલી અને આશ્ચર્યચકિત થઈ ગયો. ઘણું જ સુંદર કામ કર્યું છે આપે! ધન્યવાદ.

    ભાવનગરમાં કદી’ક વસેલ એક મહિલાની આત્મકથાનું ગુજરાતી ભાષાંતર મેં કર્યું છે. આપને તે વાંચવાનો સમય હોય તો તેની એક નકલ આપને મોકલી શકું. આપનું સરનામું મને ઈમેલથી મોકલશો.

    હું મૂળ ભાવનગરનો વતની. મિલીટરીમાં વીસેક વર્ષ સેવા બજાવ્યા બાદ કેટલાક વર્ષ બ્રિટનમાં રહ્યો અને હવે લૉસ ઍન્જલીસ નજીક રહું છું. આપનો, કૅપ્ટન નરેન્દ્ર.

    Comment by Capt. Narendra | June 12, 2007


Leave a comment