"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વૃક્ષ વૃધ્ધ થયું છે!

વૃક્ષ  વૃધ્ધ  થયું છે,
સુકાઈ ગઈ છે  ડાળી ડાળી,
પર્ણ જ્યાં ખરી પડ્યા છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે.

કીડી ધીરે ધીરે મૂળ ખાય છે,
સર્પ થડ સાથે વિટળાઈને
ભરડો લઈ રહ્યો છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે..

પંખી આસપાસ કિલકિલાટ કરતા નથી,
વાયુ લહેરાય  છે આસપાસ,
ને ડાળીઓ પણ તુટતી જાય છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે..

કોઈ  આસ પાસ  હવે રહ્યુ નથી,
બસ સુકાયેલા  થડને,
કઠીયારો કાપવા ઉભો છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે.

September 26, 2011 - Posted by | ગીત, સ્વરચિત રચના

3 Comments »

  1. સુંદર રચના… અભિવ્યક્તિ પણ મજાની થઈ છે…

    Comment by વિવેક | September 29, 2011

  2. કોઈ અગમ્ય વાતનો સંદેશો પણ ફલિત થાય છે.
    રમેશ પટેલ (આકાશદીપ)

    Comment by nabhakashdeep | October 2, 2011

  3. વૃધ્ધાવસ્થા કઠીન છે.

    Comment by hemapatel | October 6, 2011


Thank you for visiting" PHOOLWADI" Thank you ofr your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 82 other followers