વાઈફ બદલતા હોય છે !

માણસો ઘણાં વાઈફ બદલતા હોય છે,
પછી ખુદજાતને નરકમાં નાંખતા હોય છે.
એક બદલે, બે બદલે કદી સંતોષ નહીં,
વારં વાર સ્ત્રીને બદનામ કરતાં હોય છે.
સદાય સમજે ખુદ ને એ સમજદાર છે,
વાંકી એની પુંછ, વાનર જેવા હોય છે.
શું થશે સંતાનોનું ? કદી કરે ના પરવા!
પિતાના પ્યારથી, બાળ વંછીત હોય છે.
લગ્નબંધંન કાયમી ગમતું નથી એને,
શું કહું ? આવા કાયર માણસો હોય છે.
બાગમાં છોડ, ફૂલ ને માળી સૌ સાથે !
તોય એકલા ભટકતા માણસો હોય છે.




શું થશૅ સંતાનોનું?કદી કરે ના પરવા!
પિતાના પ્યારથી બાળ વંછીત હોય છે.
સરસ