"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વાંચી રહ્યું છે કોણ?

વરસી  રહ્યાં  છે  અંગારા,
             રોકી શક્યું છે કોણ?

ટપકી   રહ્યાં   છે  આંસુ,
            જીલી  શક્યું છે કોણ?

બળતા     રહ્યાં  છે દિલ,
            ઠારી  શક્યું  છે કોણ?

તુટી   રહ્યાં  છે   કિનારા,
            સાંધી શક્યું  છે  કોણ?

રુઠી  રહ્યાં  છે  સંત-સારા,
            મનાવી રહ્યું  છે  કોણ?

લખી   રહ્યાં   છે  કવિ મારા,
              વાંચી રહ્યું  છે  કોણ?
કવિતા વાંચ્યા બાદ આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો..

February 26, 2010 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 3 Comments

   

Follow

Get every new post delivered to your Inbox.

Join 97 other followers