ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મોક્ષ વાળો મારગ મળે

securedownload.jpg1

સારા મિત્રો મળે,
            જીવનમાં એક રસ્તો મળે.

સારી પત્નિ મળે,
            ભવસાગરમાં  ભાથું મળે.

સાચું જ્ઞાન મળે,
            અંધકારમાં અજવાળું મળે.

સારો માનવ મળે,
            માનવતાની જ્યોત  મળે.

દુ:ખ-દર્દ મળે,
            ઘડતર વાળી શાળા  મળે.
સુકર્મોનો સંગાથે મળે,
             મોક્ષ વાળો  મારગ  મળે.

November 14, 2009 - Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 6 Comments

6 Comments »

  1. vaah!

    સુકર્મોનો સંગાથે મળે, મોક્ષ વાળો મારગ મળે.

    Comment by vijayshah | November 14, 2009

  2. Shree Vishwadeep bhia,

    સારા મિત્રો મળે,
    જીવનમાં એક રસ્તો મળે.

    To have a real friend in life is a sure blessings from God.

    Comment by Geeta Vora | November 15, 2009

  3. thank you geetaben.. I wish and pray for your fast recovery..

    Comment by વિશ્વદીપ બારડ | November 17, 2009

  4. Thank you vijaybhai

    Comment by વિશ્વદીપ બારડ | November 17, 2009

  5. સુંદર પ્રતિભાવ બદલ આપનો આભાર..
    “ફૂલવાડી”ની મહેંક આપ જેવા વાચકથી મહેંકે છે..

    વિશ્વદીપ

    Comment by વિશ્વદીપ બારડ | November 17, 2009

  6. સુંદર પ્રતિભાવ બદલ આપનો આભાર..

    વિશ્વદીપ

    Comment by વિશ્વદીપ બારડ | November 17, 2009


Leave a comment