નૂતન-વર્ષાભિનંદન…
![image003[1] image003[1]](http://vishwadeep.files.wordpress.com/2009/10/image0031.jpg?w=326&h=237)
નવા વર્ષની સૌ વાચકમિત્રોને ફૂલવાડી તરફથી શુભ-કામના, નવું વર્ષ આપ સૌ માટે સુખદાયી, આનંદદાયી નિવડે એજ શુભેચ્છા..
હ્ર્દય-જ્યોત જલાવી..એક સાચા-ભાવથી સૌને એક એનોખો પ્રેમ-પ્રકાશ આપીએ, એકમેક સાથ મળી સમગ-માનવજાતને ચાહીએ..ભેદભાવ ભૂલી એક વિશ્વકુટુંબ બનાવી સાથ રહીએ..સદેવ સત્ય,શાંતી, અને અહિંસાની પૂજા કરી માનવ-અવતારને પરિપૂર્ણ બનાવી,શુભ-કાર્યનો પ્રારંભ કરી નૂતનવર્ષને આવકારીએ..



ફૂલવાડી ને નવા વર્ષની શુભેચ્છા.
ડૉ.સુધીર શાહ ના વંદન.
Vishvadeepbhai…HAPPY DIWALI & HAPPY NEW YEAR to YOU & ALL the VISITORS to your Blog…..I had published a NEW POST on this Diwali & all are invited to my Blog>>CHANDRAVADAN
http://www.chandrapukar.wordpress.com
વિશ્વદીપભા, નૂતન વર્ષાભિનંદન .