"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ત્યારે હતો તે હું…

Oil-Painting-M-42-

અને આકાશ પર ચડતો હતો
                 ત્યારે હતો તે હું.

અને પૃથ્વી ઉપર પડતો હતો
                ત્યારે હતો તે હું.

અને એકાંતને અડતો  હતો
                ત્યારે હતો તે હું.

અને છાને ખૂણે રડતો હતો
               ત્યારે હતો તે હું.

અને અંધારને જડતો હતો
               ત્યારે હતો તે હું.

અને એકાંતને  નડતો હતો
               ત્યારે હતો તે હું.

અને પૃથ્વી ઉપર પડતો હતો
                ત્યારે હતો તે હું.

અને આકાશ પર ચડતો હતો
                ત્યારે હતો તે હું.

અને ચડતો અને પડતો હતો
                ત્યારે હતો તે હું.

અને ચદતો અને પડતો હતો
          ત્યારે હતો તે હું.

-મનહર મોદી

July 28, 2009 - Posted by | ગમતી ગઝલ

3 Comments »

  1. Nice one! first time read it.
    Sapana

    Comment by sapana | July 28, 2009

  2. વાંચતાં વાંચતાં તો ગોખાઈ જાય એવું મનહર.
    ગોખવાની મહેનતથી બચી જવાય એવું સરળ.

    Comment by શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ | July 29, 2009

  3. good one

    Comment by shivshiva | July 30, 2009


Thank you for visiting" PHOOLWADI" Thank you ofr your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 82 other followers