"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આજના સુવિચારો..

160437350OGlxMq_fs

 તમે જે કહેશો એ વિશે લોકો કદાચ શંકા કરે, પણ તમે જે કરી બતાવશો એ તેઓ માનશે.

કુનેહ એટલે કોઈને દુશ્મન બનાવ્યા વિના પોતાની વાત સાચી ઠરાવવાની આવડત.

ક્રોધના કારણો કરતાં એનાં પરિણામો કેટલાં વધુ વેદનામય હોય છે.

માણસ કઈ રીતે રમત ખેલે છે તેમાંથી એના ચારિત્રનો એક અંશ દેખાય છે. રમતમાં એ કેવી રીતે હારે તે એનું સમગ્ર ચારિત્ર છતું કરે છે.

બીજાઓ મારે વિશે શું ધારતા હશે તેની ચિંતામાં હું રહ્યા કરતો હતો. પછી મને ખબર પડી કે બીજાઓ મારો મુદ્દલ વિચાર કરતા પણ નહોતા પણ હું એમને વિશે શું ધારતો હોઈશ તેની ઉપાધિ કરતા હતા-ત્યારે મારી   ફિકર મેં છોડી દીધી.

આ જગતમાંથી હું એકજ વાર પસાર થવાનો છું. તેથી, જો હું કશી મમતા બતાવી શકું તેમ હોઉં, કે કોઈ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ તે કરી લઉં; કારણ કે હું અહીંથી ફરી નીકળવાનો નથી.

જમાનાની સાથે આપણે પણ બદલાવું જોઈ એ-સિવાય કે જમાનાને બદલવા જેટલી ત્રેવડ આપણાંમા હોય.

વરસાદનો જશ જેને લેવો હોય, તેણે દુકાળની ગાળો સાંભળવા પણ તૈયાર રહેવું પડશે.

પોતાની જાતને ઓળખવી તે અત્યંત મુશ્કેલ તો છે- એ કામ અતિશય અળખામણું પણ છે.

જુઠું  બોલનાઓએ યાદદાસ્ત તો સારી રાખવી જ જોઈએ.

ટીકા એ કીર્તિની કમાણી પરનો સામાજીક કર છે.

સૌજન્ય: ધૂપસળી

આપના અમૂલ્ય પ્રતિભાવ આપશો.

July 17, 2009 - Posted by | ગમતી વાતો

23 Comments »

  1. badhaj suvichar bahu saras che

    Comment by BHARAT SUCHAK-GUJARATI | July 23, 2009

  2. બીજાઓ મારે વિશે શું ધારતા હશે તેની ચિંતામાં હું રહ્યા કરતો હતો…..સરસ વિચાર. ચાલો આપણે પણ આ જ રીતે જીવીએ.

    Comment by Rohit Vanparia | July 23, 2009

  3. kharekhar sundar suvakyo che.

    Comment by sanjay nanani | October 29, 2009

  4. SARAS SUVICHAR CHE REAALY VANCHAVNI MAJA AAVI GAI

    Comment by heena | January 1, 2010

  5. I LIKE GOOD THOUGHTS

    Comment by VIPUL PARMAR | February 16, 2010

  6. Really thoughtful

    Comment by Hemant | March 9, 2010

  7. very good

    Comment by pankaj | March 31, 2010

  8. હું ગુજરાત માં રહેવા છતાં પર ગુજરાતી ભાષા માં આટલો ઊંડો નથી ઉત્રીયો નથી

    તે વાત નું આજોઇને મને દુઃખ લાગે છે .

    તેજસ

    Comment by તેજસ વી બારડ | April 15, 2010

  9. Very pravtical& true

    Comment by REKHA S DEDHIA | June 27, 2010

  10. Very very good thinking

    Comment by bhupendra joshi | July 18, 2010

  11. Best thinking

    Comment by bhupendra joshi | July 18, 2010

  12. This is awesome one

    Comment by Nayana joshi | July 18, 2010

  13. HELLO……………………………?

    Comment by jay | September 12, 2010

  14. મન એક સારું દર્પણ છે એના પર ધૂળ ન લાગે તેને માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આપની પાસે પૂરી માહિતી ન હોય ત્યાં સુધી મનને શાંત રાખવું અને ઉતાવળે નિર્ણય ન લેવો.

    Comment by jay | September 12, 2010

  15. અંધારામાં રસ્તો બનાવવો મુશ્કિલ છે.
    તોફાનમાં દીવો પ્રગટાવવો મુશ્કિલ છે
    કોઈની સાથે દોસ્તી કરવી મુશ્કિલ નથી
    પરંતુ દોસ્તીને ટકાવવી મુશ્કિલ છે.

    Comment by jay | September 12, 2010

  16. Nice quotes

    Comment by pravina | October 15, 2010

  17. badha j suvichar mathi kai shikava mal tu 6e

    Comment by rikesh shah | November 27, 2010

  18. SUVICHAR SARA CHHE AAPNE TENE JIVAN MO UTARVA JOIEA TENU PALAN KARVU
    THANKS

    Comment by ARVIND RATHWA | January 1, 2011

  19. ખુબ જ સુંદર વિચારો..
    ખુબ જ ગમ્યુ..!!!

    Comment by Kaushik | July 30, 2011

  20. suvichar sathe teni detail ma samjavo to bahu maja ave

    Comment by maulik | September 13, 2011

  21. સારું કલેક્શન છે….. કંટીનીયું…..

    Comment by SHISHIR | October 4, 2011

  22. ખૂબ જ સરસ.

    Comment by Amrit Chaudhary | December 26, 2011

  23. so nice Collection…………..

    Comment by Hemraj Bamania | April 12, 2012


Thank you for visiting" PHOOLWADI" Thank you ofr your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 97 other followers