અમેરિકન-ગુજરાતણ..પતિને..

(અમેરિકન-ગુજરાતણને પરણતા પહેલાનીચેની શરત માનવા તૈયાર રહેજો)
ડીશ,લૉન્ડ્રી ને ગારબેજ કરવાના તારે,
રોજ ઉઠી, ચા-નાસ્તો કરવાના તારે.
છોકરાને ડે-કેરમાં મુકવાના તારે,
ડાયપર કાયમ બદલાવાના તારે.
ઘેર આવી રસોઈ, બનાવવાની તારે,
બેડ-બનાવી,ચાદર પાથરવાની તારે.
પે-ચેક, કાયમ મને આપવાનો તારે,
ગ્રોસરી-ગામમાંથી લાવવાની તારે.
યાર્ડનું કામ કાયમ કરવાનું તારે,
વીકલી-વેક્યુમ બસ કરવાનું તારે.
‘લેડીઝ પહેલી’નિયમ પાળવાનો તારે.
‘હું છું ઘરની બોસ’ એ માનવાનું તારે.




aa badhi to universal sharto chhe darek patnioni ane patioe te maanvu te american rivaaj chhe
it’s funny but not always true. gujarati boys…… any where in the world they go, not ready to change. also, it is very important to do TLC with their mother. this conditions stay only on papers or is good to tell others but reality is different. it is very hard for gujarati men to understand their working wife.
This is very funny….I read your funny poem after long time.