એક હાસ્ય હઝલ
તું અમસ્તું બોલાવાનું બંધ કર,
સાવ કાચું કાપવાનું બંધ કર.
પોલ તારી એક દિ ખુલ્લી થશે,
ચિઠ્ઠીઓ તું ફેંકવાનું બંધ કર!
કેટલી વીશી વટાવી છે , હવે,
મંકી માફક ઠેકવાનું બંધ કર.
પેટ તારૂં છે જરા એ તો સમજ,
તું મફતનું ખાવાનું બંધ કર.
બસ, પ્રદુષણમાં વધારો કર નહીં,
રાગડાઓ તાણવાનું બંધ કર.
જૂથ બંધી હે કવિ! શોભે નહીં,
ટાંટીયાઓ ખેચવાનું બંધ કર.
હાથમાં “આશિત” છે સરનામું ગલત,
ઘર ન મળશે, શોધવાનું બંધ કર!




પેટ તારૂં છે જરા એ તો સમજ,
તું મફતનું ખાવાનું બંધ કર.
મને તો આ ગઝલ બહુ ગમી અને એનુ કાર્ટુન પણ સરસ છે.
હાસ્ય દ્વારા માનવીય માનસમાં છુપાયેલા તથ્યોનું બહુંજ સરસ નીરૂપણ
મને બહુંજ ગમી
જૂથ બંધી હે કવિ! શોભે નહીં,
ટાંટીયાઓ ખેચવાનું બંધ કર.
very nice hazal of Ashit haidrabadi by Vishvadip.
hy
i m tapan dasani
aa gazal bahu saras che
mane bahu gami
aavi gazal moklta rejo
ane bane to mobile par msg karjo
9924950090 aa mobile no che mara
સરસ રચના … મજા આવી ગઈ
શીર્ષક માં હઝલ શબ્દ હાસ્ય દર્શાવા માટે શું પુરતો નથી?
vah… tamari hazal… collection saras chhe.. congrets..
vah… tamari hazal… collection saras chhe.. congrets..
Lata Hirani
ketli vishi vatvai have.monkey mafak kekwanu bandh kar
best gazal.narendra kothari.