નાતાલ સાંજે-છેવટેતો શિયાળોને?
August 19, 2008 - Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 4 Comments
4 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
“મને વાંધો નથી વ્હાલા હૃદયમાં ઘર કરી બેસો,
તમારો દેશ છે આખો ભલે ને સર કરી બેસો.”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.

-
Top Posts
-
Recent Posts
- ગરીબીનું ગૌરવ!
- જીવનનું અંતિમ પર્વ..
- આવી તો જો ! કવિ- તુષાર
- ચારણ -કન્યા – ઝવેરચંદ મેઘાણી
- અંકલ-પિતા કે પતિ !!
- લગ્નગીત-ફટાણા ભાગ-૩
- Happy 4th Of JULY..
- હ્યુસ્ટન-ગુજરાતી સાહિત્ય સરિતા..પ્રગતિના પંથે..
- મુંબઈનું ગૌરવ..(A beautiful bridge-Landmark for Mumbai city)-પ્રવિણાબેન કડકીયા
- મુંબઈમાં…..
- ડૉ. મણીલાલ હ.પટેલ સાથે જ્ઞાન-ગોષ્ઠી..
- શા માટે?
- MICHAEL JACKSON
- રવિન્દ્રનાથનાં મૌક્તિકો…
- શબરીનું મન મ્હોરે
-
Recent Comments
Dilip Gajjar on જીવનનું અંતિમ પર્વ.. હિતેશ્ભાઇ જોશી on ચારણ -કન્યા – ઝવેરચંદ… Dinesh & Meera on અંકલ-પિતા કે પતિ !! Dilip Gajjar on જીવનનું અંતિમ પર્વ.. DILIP CHEVLI on આજના સુવિચારો ** Jagadish Christian on જીવનનું અંતિમ પર્વ.. પંચમ શુક્લ on જીવનનું અંતિમ પર્વ.. Dipak Patel on આવી તો જો ! કવિ- તુષાર Pavan Mehta on ચારણ -કન્યા – ઝવેરચંદ… Shah Pravinchandra on આવી તો જો ! કવિ- તુષાર chetu on અંકલ-પિતા કે પતિ !! dhavalrajgeera on ચારણ -કન્યા – ઝવેરચંદ… sapana on ચારણ -કન્યા – ઝવેરચંદ… arvindadalja on અંકલ-પિતા કે પતિ !! Rekha on મુંબઈનું ગૌરવ..(A beautiful br… -
Blog Stats
- 76,422 hits
c
Archives
Pages
-
Disclaimer
© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. PHOOLWADI
Tags
Add new tag-
geo counter
-
Spam Blocked
Blogroll
- (1)ગુજરાતી ગીતો..૨૪ કલાક..
- (10)ગુજરાતી ભજન
- (12) શ્રી રવિભાઈ રાવળની ચિત્રસૃષ્ટી
- (13) મીતિક્ષા
- (2)ગુજરાતી સાહિત્ય સરીતા
- (4)મન માનસ અને મનન
- (5)યુ.એસ.એ. મેળા…….
- (6)વિજય શાહનું ચિંતન જગત્
- (7)વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો
- (8)ગુજરાતીમાં લખો
- (9) હિન્દી પિકચર નિહાળો. ફ્રી..
- 10 શબ્દોને પાલવડે
- ૧૧. ગુજરાતી લખતા, વાંચતા અને બોલતા શિખો.
- WordPress.com
- WordPress.com Blog
- WordPress.org



English poem by Viraf Kapadia is charming–Translation is equally wonderful (it has originality too)—Nice selection-Vishvadeepbhai-
આ ભર ઉનાળે
અહીંની વાસ્તવિકતાના કાવ્યનું
ભાવાત્મક ભાષાંતર
ધન્યવાદ્
Can translation be so splendid,lively ?
If seeing is believing,the answer is “YES”
Call it “bhaavaanuvaad” it makes no difference.
Congratulations to both,Mr. Viraf Kapadia and Dr. Kanak Raval.
Very poetic and creative translation of a small and compact poem. Cheers to the duo!