ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શું કરું?


મારી કોઈ હસ્તી હશે નહી કાલે!
વિચારનો બોજ લઈ શું કરું?
સતાવે છે રોજ રોજ કેવા વિચારો!
મરણનો બોજ  લઈ શું કરું?

May 15, 2008 - Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 8 Comments

8 Comments »

  1. ‘ મરણનો બોજ લઈને શું કરુ?

    મરણતો જીવન ના નાટકનો છેલ્લો અંક છે.
    પછીતો છે હાશ———’

    Comment by pravinash1 | May 16, 2008

  2. આ પંક્તિઓને હજી થોડી આગળ લંબાવો તો કેવું?

    Comment by Harsukh Thanki | May 16, 2008

  3. nice…..pravinaben, maran pachi j hash ..sha mate ? jivan natakno e last episode sari rite bhajavay mate bakina anko sara bhajavava joie…barabarane ?

    Comment by nilam doshi | May 16, 2008

  4. સુંદર અભિવ્યક્તિ…

    Comment by વિવેક ટેલર | May 17, 2008

  5. સરસ વીચાર પણ આ એકજ સફર એવી છે જ્યાં માણસ મંજીલ ને લક્ષમાં રાખીને સફર કરતો નથી સામાન સો સાલ કા પર કલકી ખબર નહી

    Comment by jayeshupadhyaya | May 17, 2008

  6. પ્રિય વિશ્વદિપભાઇ,

    ખુબ સુન્દર વાત કરી મૃત્યુ વિશે ! મારો લખેલો એક શેર જીવન અને મૃત્યુ વિશે આપને ગમશે !

    “મોતનો મને ડર નથી, જીદંગી ડરાવી જાય છે !
    મોત છે બે ઘડીનો ખેલ, જીદંગી રોજનો સંગ્રામ છે !”

    દિનેશ ઓ. શાહ,પી.એચ.ડી. ગેઇન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ.એ.

    Comment by Dr. Dinesh O. Shah | May 17, 2008

  7. it;s very good ilike a lot

    Comment by sushila | May 30, 2008

  8. tame ghanu saras lakho chho tamne khabar chhe chhata gamatano gulaala vadhu karavo chho.. keep it up !
    tamaro khajano pan luntavataa raho…

    khuba ja saras…

    મારી કોઈ હસ્તી હશે નહી કાલે!
    વિચારનો બોજ લઈ શું કરું?
    સતાવે છે રોજ રોજ કેવા વિચારો!
    મરણનો બોજ લઈ શું કરું?

    vah! majhaa avi gayi

    Comment by vijayshah | June 6, 2008

Leave a comment