Comments on: મને કોણ મનાવે?- મરીઝ

By: nilam doshi
છે  મારી  મુસીબતનું  ‘મરીઝ’એક આ કારણ,

હું   મુજથી   રૂઠેલો  છું    મને   કોણ  મનાવે?

very true…..pothi ruthelane kon manai hake ?

By: વિવેક ટેલર
મરીઝની લબ્ધપ્રતિષ્ઠ કૃતિ…

By: pragnaju
આખી ગઝલ આ પ્રમાણે છે

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,

આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,

આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે િમલનનો,

કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,

એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હોય,

ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નિહ આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ

હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

ઊર્મિની રચના યાદ આવી

રાધા રિસાઇ

કુંજગલીમાં,

ને કાનો મથુરામાં,

મનાવે હવે

કોણ? કોને? ક્યાં?

By: pravinash1
વાહ, મરીઝ સાહેબ “હું મુજથી રૂઠેલો છું મુજને કોણ મનાવે?”

ક્યા બાત હૈ!

આતો એના જેવું થયું ” જાગતાને કોણ જગાડે?”

By: jayeshupadhyaya
મરીઝસાહેબ ની ગઝલ વીષે લખવું એટલે સુરજને આગીયો બતાવવા સમ છે

http://jayeshupadhyaya.wordpress.com

By: REKHASDEDHIA
“KADACH BADHA NA DILANO EK KORANER AVUN J KANEE KAHETUN

HASHE “