રવિન્દ્રનાથનાં મૌક્તિકો
હે નારી, તારી અંગુલીઓના નાજુક સ્પર્શ થકી
મારી વસ્તુસંપત સુચારુતાના મધુર સૂર છોડે છે.
Woman, with the grace of your fingers
you touched my things and order came out like music
હે નારી, જેમ દરિયાએ પૃથ્વીને ઘેરી છે
તેમ આંસુના ઉદધિથી તેં વિશ્વહૃદયને વીંટ્યું છે.
Woman, thou has encircled the world’s heart
with the depth of thy tears as the sea has the earth.
હે નારી, તારા મુકત હાસ્યમાં
જીવન-છોળનું વાદ્ય ગુંજે છે.
woman,in your laughter you have
the music of the fountain of life.
‘સંધ્યાની હું વાદળી, હે સુરજરાણા,
તારા મધુર ચુંબનને ઝીલી મારા
હ્ર્દયનું સુવર્ણપાત્ર પસારીને બેઠી છું’
‘My heart is like the golden casket of thy kiss’
said the sunset cloud to the sun




Tha best creation of God is Woman.
Since Woman has capacity to produce.
ઘણા સુંદર
રવિન્દ્રનાથનાં મૌક્તિકો
અવાર નવાર બીજા પણ આપશો
ক্লান্তি আমার ক্ষমা করো,প্রভু,
পথে যদি পিছিয়ে পড়ি কভু।
এই যে হিয়া থর থর কাঁপে আজি এমনতরো,
এই বেদনা ক্ষমা করো,ক্ষমা করো প্রভু।।
এই দীনতা ক্ষমা করো,প্রভু,
পিছন-পানে তাকাই যদি কভু।
দিনের তাপে রৌদ্রজ্বালায় শুকায় মালা পূজার থালায়,
সেই ম্লানতা ক্ষমা করো, ক্ষমা করো প্রভু।।
vah!
saras muktako