
કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે.
તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચિતની હલ્લેસાં-સભર હોડી છે.
સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,
હું નથી માનતો, આ ચંદ્રતો ગોપાડી છે.
ગઝલ કે ગીતને એ વારાફરથી પહેરે છે,
કવિને પાસે શું વસ્ત્રોની બેજ જોડી છે.
March 10, 2008 -
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
5 Comments
saras shabdo..
aa chare char-
આ ચારે ચાર વારંવાર વાતચીતમાં વપરાતા સૌને ગમે તેવા શેરો
-ઉદયન ઠકકરના છે
Thank you pragnaju.
very nice
my favourite gazal..nice to see here…
khadak todine ugati kupalni saras majani kalpana…