"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્રિય સખીને..Happy Valentine’s Day

 valentines_day_graphics_10.gif

હાથમાં  હાથ, આંખમાં   આંખ  મિલાવી,
      જિંદગીનો  રસ્તો સાથ , સાથ   કાપતા  રહ્યાં પ્રિયે !

અખિલ  બહ્માંડનું  તેજ   છે   તારી મુઠ્ઠીમાં,
      એના   સહારે, સહારે   અંધકાર  કાપતા  રહ્યાં પ્રિયે !

સુખ-દુઃખના  સંમદર  સાથ-સાથ ઘોળનારા,
       અમરતનો આનંદ પણ સાથ સાથ માણાતાં રહ્યાં પ્રિયે!

પ્રણાય-કુંજમાં સ્નેહનું સિંચન સદા કરતાં રહ્યાં,
       આજ    સુખદ   પરિવારનું   ફળ  ચાખતા  રહ્યાં પ્રિયે !

વિતી ગયા વર્ષો ઘણાં સાથ ચાલતા ચાલતા,
       આવેલી સંધ્યાના વધામણાં સાથ સાથ કરતાં રહ્યાં પ્રિયે!

કોઈ તો કહેશે કદી  કે “આ જગતના પ્રેમી પંખી,
       દીપ-રેખાએ   કેવો   સુંદર  માળો   બાંધતા ગયા પ્રિયે !

**************************************************

ઘણાં મિત્રો કહેતાં ફરે છે કે ..અમારે તો દરરોજ” વેલેન્ટાન્સ-ડે” “મધર-ડે”,” ફાધર-ડે,” વર્ષમાં એકજ વખત તહેવાર મનાવવાથી પ્રેમ કઈ વધી જતો નથી. હા.. પ્રેમ અવિરત હોય! પણ વરસમાં એક વખત ખૂશાલી મનાવવાથી મન,હૃદય પ્રફુલ્લિત થાય છે..જેવી રીતે આપણે કોઈ પણની વ્યક્તિનો જન્મ-દિવસ મનાવવીએ છીયે કે કોઈ પણ તહેવાર .. જેમ કે રામનવમી,જન્માષ્ટમી,કે  ક્રિસમસ ને ધામ-ધૂમથી મનાવવીએ છીએ..તો ત્યારે ઈશ્વર પ્રત્યે તેજ દિવસે આપણો પ્રેમ શું વધી જાય છે? દરરોજ પ્રેમ તો એવો ને એવોજ રાખીએ પણ તહેવાર મનાવી એ દિવસ ,આનંદમાં વધારો કરી  તહેવારને કે વ્યક્તિને માન આપી..ખુશ કરીએ તો આપણને પણ કઈક કર્યાનો સંતોષ થાય.. જીવનમાં આનંદ મનાવવા માટે પણ  જગતમાં જુદા, જુદા તહેવારો માનવ સર્જિત છે અને આવી જ રીતે ખૂશી વ્યક્ત કરી માનવ જીવનને આનંદમય બનાવવાની આમા ભાવના રહેલી છે.

February 14, 2008 - Posted by | સ્વરચિત રચના

7 Comments »

  1. કહેશે નહી કહે છે.
    દીપ રેખાએ બાંધ્યો આ માળો.

    Comment by pravinash1 | February 14, 2008

  2. tamari aa ek ichcha ke “matrubhasa pardes ma pan amar rahe e bahuj gami”..mane pan aaj nu genration fakt..english an ebiji bhasa taraf akrshai jaay che e joi thaay che..emane..apadi gujarati hindi nu jaray gnyaan nahi rahe..apade aa je lakhie che..ene samajva puratuy nahi??kher pan toy tamara jevi bhavana hu pan rakhu chu ne Asha che emaj thaay apadi bhasa kyarey na bhulaay…

    Comment by digisha sheth parekh | February 14, 2008

  3. digisha sheth parekh…આપના આવા સરસ અભિપ્રાય મુજબ , આપનો આભાર

    Comment by વિશ્વદીપ બારડ | February 14, 2008

  4. કોઈ તો કહેશે કદી કે “આ જગતના પ્રેમી પંખી,
    દીપ-રેખાએ કેવો સુંદર માળો બાંધતા ગયા પ્રિયે !

    abhinanadan…
    bahu saras
    ek duje ke liye for kal aaja aur kal

    Comment by Vijay Shah | February 15, 2008

  5. True love ,,,,,

    Doesn’t decreaz does’nt increaz,

    “Pranay kunj maan sneh nu sinchan karata rahya”

    Satat ami varsya j kare chhe

    Comment by REKHASDEDHIA | February 21, 2008

  6. [...] August 12, 2008 nandaniya2007 પ્રિય સખીને..Happy Valentine’s Day [...]

    Pingback by પ્રિય સખીને..Happy Valentine’s Day « NANDANIYA ASHVIN Weblog | August 12, 2008

  7. હાથમાં હાથ, આંખમાં આંખ મિલાવી,
    જિંદગીનો રસ્તો સાથ , સાથ કાપતા રહ્યાં પ્રિયે !

    અખિલ બહ્માંડનું તેજ છે તારી મુઠ્ઠીમાં,
    એના સહારે, સહારે અંધકાર કાપતા રહ્યાં પ્રિયે !

    સુખ-દુઃખના સંમદર સાથ-સાથ ઘોળનારા,
    અમરતનો આનંદ પણ સાથ સાથ માણાતાં રહ્યાં પ્રિયે!

    પ્રણાય-કુંજમાં સ્નેહનું સિંચન સદા કરતાં રહ્યાં,
    આજ સુખદ પરિવારનું ફળ ચાખતા રહ્યાં પ્રિયે !

    વિતી ગયા વર્ષો ઘણાં સાથ ચાલતા ચાલતા,
    આવેલી સંધ્યાના વધામણાં સાથ સાથ કરતાં રહ્યાં પ્રિયે!

    કોઈ તો કહેશે કદી કે “આ જગતના પ્રેમી પંખી,
    દીપ-રેખાએ કેવો સુંદર માળો બાંધતા ગયા પ્રિયે !

    Comment by mukesh thakor | February 15, 2012


Thank you for visiting" PHOOLWADI" Thank you ofr your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 97 other followers