ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આજના સુવિચારોઃ

આજના સુવિચારોઃ   “ગ્રંથ કે સંત તો માગૅદશૅક તરીકે માત્ર પંથ બતાવી શકે,તદ્દનુરૂપ પંથ તો પથિકે પોતેજ કાપવો રહ્યો.”
*****************

મનુષ્યને સુખી થવા માટેના ત્રણ ઉપાય છે.. સદવતૅન,  પુરૂષાથૅ  અને સંતોષ….
 

March 14, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 1 Comment

1 Comment »

  1. સાચ્ચી વાત છે.

    Comment by Neela Kadakia | March 15, 2007


Leave a comment