સુવિચારોઃ
સુવિચારોઃ “પ્રેમ જ્ઞાન ને સૌંદયૅ એ ગુણો સંપૂણૅ શુધ્ અથૅમાં સમજાય તો તેમાં ક્યાંરેય અતિરેક ઉદભવતો નથી.”
******************
“પોતાની વેદ્વવતા પર અભિમાન કરવું એ સઘળા અજ્ઞાન કરતા ચડિયાતું અજ્ઞાન છે.”
*****************
જેનામાં નૈતિકતા અને ચારિત્રયની ઉણપ હોયછે તેવા લોકોજ મુંગા મોઢે દુરાચારીને સહાય કરે છે.
************************* **********************************



પોતાની વેદ્વવતા પર અભિમાન કરવું એ સઘળા અજ્ઞાન કરતા ચડિયાતું અજ્ઞાન છે.”
સુંદર વાત કહી.