ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એવું ના બને કે..

3207961.jpg 

એવું ના બને કે..
 
ન રહે  મંદીર , મસ્જીદ  કે  ચચૅ ના વાડા,
     વસે છે માનવી અહીં ,બસ એક માનવ -મંદીર બને.

ધમૅ સઘળા મટી , એક માનવ ધમૅ બને,
         હિંસા  અહિંસા  બની, એક  સુંદર  સ્વગૅ  બને.

રંગ ભેદ ના ભાવો  ભસ્મી-ભૂત  બને,
          ભવ્ય ભાઈ  ચારાના  ભાવનું  એક નગર બને.

સીમાઓ હટી એક અહીં સઘળી ધરતી બને,

          સૌ  સાથે   મળી  અહીં એક  વિશ્વ-કુટુંબ બને.

એવું પણ બને !!!

March 6, 2007 - Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 2 Comments

2 Comments »

  1. i am so happy to receive your website. It is fantastic. We need to read our language it gives me such a great feelings.

    thank you very much

    Geeta

    Comment by Geeta Vora | March 6, 2007

  2. એવુ પણ બને કે બધુ ભુલીને જીવનને એક સ્વગ જેવુ પણ બનાવી શકીએ. એક બીજાના મતભેદને ભુલીને એક કુટુંબ પણ બનાવી શકીએ. બહુ સરસ કવિતા છે.

    Comment by Rekha | March 6, 2007


Leave a comment